Happy to announce that i have created a new blog....Here i will update all the information about weather in English as well as Gujarati as specially for farmers...i will also cover Monsoon and other extreme events like Heatwaves,Cold waves,Cyclones,Floods,Droughts Etc....
જાહેર કરતા ખુશી અનુભવું છુ કે આજથી હું નવો બ્લોગ શરૂ કરવા જઈ રહ્યો છુ જ્યાં હું દરેક પ્રકારની હવામાન અંગેની માહિતી પોસ્ટ કરીશ ....ખાસ કરીને ખેડૂતોના હિતમાં હું મારી દરેક પોસ્ટ ગુજરાતીમાં પણ મુકીશ ....
Congrats Anki Patel
ReplyDeleteThanks
ReplyDelete