Local Weather


Weekly Weather Ahmedabad 27th May – 2nd June

Maximum temperature reported on 26th May at Ahmedabad was 43 C (which is 1 C above normal)

Scorching heat to annoy Amdavadis…Citizens should experience Hottest days of the season…Temperature will remain in range of 27 to 45 C during the week…..Maxima should hover around 43 C (42 to 44 C) throughout the period while mercury may cross 44 C mark on one or two day….While Minima expected to be around 28/29 C …. Humidity levels likely to remain around 70 % in morning while around 20 % in evening….Mostly westerly winds expected to prevail  throughout the week…..Wind Speed expected to be in range of 10 to 20 Km/h ,Due to intensification of  heat wind speed tend to be higher in Afternoon…..Windy Conditions expected in weekends…..



તા 26 એ અમદાવાદમાં નોંધાયેલું મહત્તમ તાપમાન 43 C હતું જે નોર્મલ કરતાં 1 ડિગ્રી વધારે કેહવાય....

અમદાવાદીઓને ગરમી અકડાવશે....સિજનના સૌથી ગરમ દિવસો અનુભવાશે......સમગ્ર સપ્તાહ દરમિયાન તાપમાનની રેન્જ 27 થી 45 ની વચ્ચે રેહશે....મહત્તમ તાપમાન આખા અઠવાડીયા દરમિયાન 43 ની આસપાસ રેહવાની સંભાવના છે.....તો એકાદ દિવસ ગરમીનો પારો 44 ને પર પણ જઈ શકે છે....જ્યારે લઘુત્તમ તાપમાન 28/29 ની આસપાસ રેહશે..... ભેજનું પ્રમાણ સવારે 70 % આસપાસ જ્યારે સાંજે 20 % આસપાસ રેહશે...સમગ્ર સપ્તાહ દરમિયાન પવનની દિશા મુખ્યત્વે પશ્ચિમની રેહશે....ગરમી વધવાના કારણે બપોર બાદ ગરમ પવનોનું જોર રેહશે....પવનની ગતિ 10 થી 20 km/h ની  રેહશે...અઠવાડિયાના અંતમાં પવાનોનું જોર વધશે....


No comments:

Post a Comment

No relief from relentless heat……Pre-Monsoon Activities should start over Coastal South Gujarat by Next week

No relief from relentless heat……Pre-Monsoon Activities should start over Coastal South Gujarat by Next week Forecast :- 3 to 9 ju...