Heat to
tighten its grip over the country…..In the Absence of WD Heat to intensify over
North and Northwest India…Severe Heat wave likely in parts of East U.P, M.P. ,Chhattisgarh,
Bihar, Jarkhand, Odisha, Vidarbha ,Marathwada, Telangana…..Maximum temperature
at country level should cross 48 C while mercury may touch
45 C in New Delhi during upcoming days…
Forecast:- 27th May to 2nd June
Relentless heat to continue
over the Gujarat….Above normal temperatures are likely….Maximum temperatures in
Hot Centers expected to be in range of 43 to 45 C throughout the week….while
mercury may cross 45 C in isolated centers...Mostly Westerly winds expected to prevail
throughout the period….Due to intensification of heat wind speed tend to be
higher in afternoon hours….Wind speed should remain in range of 20 to 30 km/h
and 10 to 20 km/h in interiors……windy conditions expected in interiors by
weekends….wind speed should exceed 25 km/h….
Short Note on
Monsoon:-
By looking at current Scenario and If any adverse atmosphere condition
will not take place in foreseeable future than
Monsoon onset should mark over Kerala around 6th June….while monsoon should move further
up and may reach Goa by 12th June (+2 days)
Furthermore, Monsoon May strike Mumbai around 16th
June (+- Days)…..while Monsoon may knock at shore of Gujarat by 24th
June (+- 2Days)……
Note:- This is my
personal view……for more details pls follow instructions of imd….
ગરમી બદ થી
બદતર બનશે.....સખત અને સતત ગરમી માટે તૈયાર રહો.....જૂનના અંતિમ અઠવાડિયામાં ચોમાસું
ગુજરાતનાં દરિયાકિનારે આપી શકે છે દસ્તક..
દેશ લેવલે
પણ ગરમી પોતાનો મિજાજ બતાવશે......વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનની ગેરહાજરીમાં ઉત્તર અને ઉત્તરપશ્ચિમ
ભારતમાં ગરમી ગાભા કાઢશે.. પૂર્વ ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીછ્ગઢ, ઓડિશા,વિદર્ભ, મરાઠવાડા, તેલંગાણા ના કેટલાક વિસ્તારોમાં સિવિયર હિટ વેવ ની આશંકા..તો આવનારા દિવસોમાં દેશ લેવલે ગરમીનો
પારો 48 ડિગ્રી ને પણ વટાવી જશે તો રજધાની દિલ્લીમાં પારો 45 એ પહોંચશે...
અનુમાન:- 27 મે થી 2 જૂન
ગુજરાતમાં ગરમી વધુ આકરી
બનશે....સખત અને સતત ગરમી ચાલુ રેહશે.....અઠવાડીયા દરમિયાન તાપમાન નોર્મલથી ઊંચા રેહશે.....સમગ્ર
સપ્તાહ દરમિયાન ગરમ વિસ્તારોમાં ગરમીનો પારો 43 થી 45 ડિગ્રી ની વચ્ચે રેહશે....તો
ગરમીનો પારો એકાદ વિસ્તારમાં 45 ડિગ્રી ને વટાવી જાય તો નવાઈ નહીં.....પવનની દિશા મુખ્યત્વે
પશ્ચિમની રેહશે.....ગરમી વધવાથી બપોર પછી ગરમ પવાનોનું જોર રેહશે....દરિયાઈપટ્ટીના વિસ્તારોમાં પવનની ગતિ 20 થી 30 km/h ની
રેહશે જ્યારે આંતરિક વિસ્તારોમાં 10 થી 15 km/h ની રેહશે.....સપ્તાહના
અંતિમ દિવસોમાં આંતરિક વિસ્તારોમાં પવાનોનું જોર રેહશે...પવનની ગતિ 25 km/h થી પણ વધારે રહી શકે…..
એક નોંધ
ચોમાસા પર:-
અત્યારની
પરિસ્થિતિઓ જોતાં અને જો વાતાવરણમાં કોઈ વિપરીત પરિસ્થિતી નજીકના ભવિસ્યામાં ના સર્જાય
તો
ચોમાસુ 6 જૂન (સામન્ય કરતાં 5 દિવસ મોડુ) આસપાસ
કેરળ કાંઠે દસ્તક આપી શકે છે....
12 જૂને ગોવા , 16 જૂને મુંબઈ અને
24 જૂન આસપાસ ગુજરાતના દરિયા કાંઠે દસ્તક આપી શકે છે.......
ઉપર જણાવેલી તારીખોમાં 2 દિવસ આગળ પાછળ થઈ શકે છે...
ખાસ નોંચ :
આ મારૂ પોતાનું અનુમાન છે ......વધુ
માહિતી માટે હવામાન ખાતાની સૂચનાને અનુસરવું.....

Sir pachim saurashtra ma lu padse ke tapman ma rahat rese
ReplyDeleteGaram pavano nu jor rehshe...
DeleteAny possible cyclone genisis in Arab or Bay?
ReplyDeleteTropical development Chances are low..
Delete